નીચેનામાંથી ગર્ભનું કયુ સ્તર જન્યુ રચે છે ?
બાહ્યસ્તર
અંતઃસ્તર
મધ્યસ્તર
મધ્યસ્તર અને અંતઃસ્તર
અંડપતન કોની અસર હેઠળ થાય છે ?
સરટોલી કોષો ક્યાં જોવા મળે છે?
ગર્ભાવસ્થાનાં પ્રાથમિક સમયગાળા દરમ્યાન થેલેડોમાઈડ જેવી દવા લેવાથી વિકસતા ગર્ભમાં નીચેનામાંથી કઈ વિકૃતિ સિવાયની વિકૃતિ જોવા મળે ?
માનવ - સ્ત્રીમાં સામાન્ય રીતે અંડકોષ પાત ઋતુચક્ર દરમિયાન થાય છે.
નીચે સ્તનગ્રંથિ દર્શાવતા છેદની આકૃતિ છે. $P$ અને $Q$ને ઓળખો.
$Q$