પ્રોજેસ્ટેરોન ........ દ્વારા સ્ત્રવિત થાય છે.
અંડપુટિકાના ગ્રંથિમય કોષો
અંડપિંડીય અઘિચ્છદ
કોર્પસ લ્યુટિયમ
ઉપરના બઘા જ
શુક્રકોષજનનો સૌથી લાંંબો તબક્કો...... છે.
જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?
શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?
સ્ત્રીઓમાં ગર્ભકોઠી કોથળી
આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?