દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.

  • A

    કૂપિકા $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ દુગ્ધવાહિની

  • B

    કૂપિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તનનલિકા  $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ દુગ્ધવાહિની

  • C

    કૂપિકા $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ દુગ્ધવાહિની

  • D

    કૂપિકા $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ દુગ્ધવાહિની

Similar Questions

ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?

નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. 

માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?

 શુક્રકોષનાં પોષણ માટે જરૂરી કોષોને ઊતેજીત કરી તેનાં પર કાર્ય કરતો અંતઃસ્ત્રાવ જણાવો.

ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.