પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.
પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે.
ગર્ભાશયનું અંત:સ્તર પ્રસાર(proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે.
$LH$ અને $FSH$ (ગોનેડોટ્રોપિન્સ)નો સ્ત્રાવ આ તબકકા દરમિયાન ક્રમશ: વધે છે.
આ તબક્કા દરમિયાન ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઘટે છે.
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને .......
ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?
નીચે આપેલ આકૃતિ એ માણસના નર પ્રજનનતંત્ર છે. નિર્દેશ કરેલ ભાગ $A, B, C$ અને $D$ નો સાચો સેટ પસંદ કરો.
શુક્રકોષ વિકાસ દરમિયાન કોણ પોષણ પુરૂં પાડે છે ?