અંડપતન પછી પુટિકા શેમાં ફેરવાય છે ?
કોર્પસ લ્યુટીયમ
કોર્પસ આલ્બીકન્સ
કોર્પસ કાર્વેનોસા(મૂત્રમાર્ગ સગુહપિંડ)
મહાસંયોજન પિંડ/કોર્પસ કેલોસમ
ગર્ભાશયનાં સંકોચનને અવરોધવું અને રોકવું અને રક્તસ્ત્રાવ તથા ખેંચાણ શરૂ થાય છે. ઋતુચક્રમાં
કેપેસીટેશન (capacitation) એટલે શું ?
શુક્રકોષજનનનું નિયંત્રણ નીચેનામાંથી કોણ કરે.
અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?
નીચે આપેલ કોષનું કાર્ય ઓળખો.