........ ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી કરે છે.
ઈસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
$LH$
$FSH$
શુક્રકોષનો જે ભાગ અંડકોષમાં પટલમાં દાખલ થવામાં મદદ કરે તેને શું કહેવાય ?
સસ્તન પ્રાણીનાં ગર્ભની ગર્ભનાળમાં વહેતુ રુધિર
કયા તબક્કા પછી વિખંડન બંધ થાય છે ?
લેડિગના કોષનું સ્થાન અને સ્ત્રાવ અનુક્રમે કયા છે ?
લેડિગનાં કોષો ક્યાં જોવા મળે છે ?