નીચેની રચનાનું નામ આપો.
મોરુલા
ગર્ભકોષ્ઠકોથળી
ફલિતાંડ
એક પણ નહિ
માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?
લેડીંગનાં કોષો નરમાં કયારે પરીપકવ થાય ?
નીચે આપેલ કોષનું કાર્ય ઓળખો.
નીચેનામાથી કઈ મેચ સાચી નથી?
ઋતુસ્ત્રાવ શેની ઊણપને કારણે થાય છે?