પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.
પિટયુટરી ગ્રંથિ
હાયપોથેલેમસ
ગર્ભ અને જરાયુ
અંડપિંડ
અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?
બળદની સાપેક્ષે આખલામાં............વધુ હોય છે.
નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?
એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.