ગેસ્ટેશન (Gastation) અવસ્થા શું છે ?

  • A

    લેકટેશન સમયગાળો

  • B

    પ્રસૂતિ

  • C

    પ્રસૂતિનાં સરેરાશ નવ મહિનાનો સમયગાળો

  • D

    ગર્ભસ્થાપન

Similar Questions

મુલેરિયન નલિકા શું છે ?

નીચેનામાંથી કયાં તબક્કામાં ભ્રૂણ મહત્તમ $O_2$ ઉપયોગમાં લે છે?

કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,

દેડકા અને સસલાનાં યકૃત તથા સ્વાદુપિંડ શેમાંથી બને છે ?

 નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.