X-ray વિવર્તનની માહિતી કોનાં દ્વારા આપવામાં આવી ?
ફ્રેડરિક મિશર
જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક
ઈર્વિન ચારગાફ
મૌરિક વિલ્કિન્સ અને રોઝલિંડ ફ્રેન્કલિન
હ્રુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત કયારે થઈ ?
$DNA$ શૃંખલામાં એકાઝાકી ટુકડાની વૃદ્ધિ .....છે.
$DNA$ એ જનીનિક દ્રવ્ય છે જે ......એ સાબિત કર્યું.
$DNA$ ની રચનામાં બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડ વચ્ચે કેટલું અંતર હોય છે ?
બંધારણીય જનીનની બરોબર શું છે ?