નીચે હર્શી અને ચેઈઝનો પ્રયોગ આપેલછે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?
$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$
સંક્રમણ $\quad$ બ્લેન્ડિંગ $\quad$ સેન્ટ્રિફ્યુગેશન
બ્લેન્ડિંગ $\quad$ સંક્રમણ$\quad$ સેન્ટ્રિફ્યુગેશન
સેન્ટ્રિફ્યુગેશન $\quad$ સંક્રમણ$\quad$ બ્લેન્ડિંગ
સેન્ટ્રિફ્યુગેશન$\quad$ બ્લેન્ડિંગ $\quad$ સંક્રમણ
ન્યુમોકોકસ પ્રયોગ સાબિત કરે છે કે...
કોના દરેક ન્યુક્લિઓટાઈડ પર $2-OH$ ક્રિયાશીલ સમુહ જોવા મળે છે ?
$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.
નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?
આનુવંશિકતાનો એકમ છે.