એવરી, મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય કોને માનવામાં આવતું હતું ?

  • A

    પ્રોટીન

  • B

    કાર્બોદિત

  • C

    $RNA$

  • D

    $DNA$

Similar Questions

નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?

$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ  લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ

ન્યુમોકોકસ પ્રયોગ સાબિત કરે છે કે...

  • [AIPMT 1999]

હર્શી અને ચેઇઝના પ્રયોગનું ટૂંકમાં વર્ણન કરો. તે છેવટે શું દર્શાવે છે ? જો બન્ને $DNA$ અને પ્રોટીન ફોસ્ફરસ અને સલ્ફર ધરાવતા હોય તો પરિણામ સરખું જ આવે તેમ તમે માનો છો ? 

નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.

નીચેનામાંથી $RNA$ માટે ખોટું શું છે?

$(i)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.

$(ii)$ $RNA$ માંથી $DNA$ બનવાની ક્રિયા સામાન્ય છે.

$(iii)$ $RNA$ એ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે.

$(iv)$ $RNA$ માં પોલીન્યુકલીઓટાઈડની એક શૃંખલા છે.