$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે ?

  • A

    $DNAs - DNA$ અણુનું બહુવચન

    $DNAase -$ ઉત્સેચક કે જે $DNA$ ને જોડે

  • B

    $DNAs -$ ઉત્સેચક કે જે $DNA$ને તોડે

    $DNAase - DNA $ અણુનું બહુવચન

  • C

    $DNAs - DNA$ અણુનું બહુવચન

    $DNAase -$ ઉત્સેચક કે જે $DNA$ને તોડે

  • D

    $DNAs - DNA$ સ્વયંજનન

    $DNAase -$ ઉત્સેચક કે જે  $DNA$ને જોડે

Similar Questions

નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.

કોઈ અણુ જનીનીક અણુ હોઈ શકે તે માટેનો ખોટો વિકલ્પ શોધો.

સુસ્પષ્ટ સાબિતી કે $DNA$ જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યું

  • [NEET 2023]

રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.