તફાવત આપો : $\rm {DNA}$ અને $\rm {RNA}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$DNA$ $RNA$
$(1)$ $DNA$ સજીવોમાં જોવા મળતું આનુવંશિક દ્રવ્ય છે.

$(1)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટેની જરૂરી માહિતી ધરાવે છે. 

$(2)$ $DNA$ બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા ધરાવે છે. $(2)$ $RNA$ એક જ શૃંખલા ધરાવે છે. 

$(3)$ $DNA$ સ્વયંજનન દ્વારા અર્ધરૂઢિગત પરંપરા જાળવે છે.

$(3)$ બધા જ પ્રકારના RNAનું સંશ્લેષણ DNA દ્વારા થાય છે.
$(4)$ $DNA$ની રચનામાં નાઇટ્રોજન બેઇઝ $A, C, G, T$ જોવા મળે છે.  $(4)$ $RNA$ની રચનામાં નાઇટ્રોજન બેઇઝ $A, C, G,U$ જોવા મળે છે.

Similar Questions

અસંગત વિધાન પસંદ કરો.

ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?

ન્યુમોકોકસ પ્રયોગ સાબિત કરે છે કે...

  • [AIPMT 1999]

કયા ઉત્સેચકો દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે ?

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી બેક્ટરીયામાં શેનો પ્રવેશ થયો હતો ?