પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?
$DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ
$RNA$ આધારિત $DNA$ પોલિમરેઝ
$RNA$ આધારિત $RNA$ પોલિમરેઝ
$DNA$ આધારિત $RNA$ પોલિમરેઝ
નીચેનામાંથી કોણ કોઈ પ્રોટીન માટે કોડ કરતું નથી?
$TATA\, BOX$ શેમા જોવા મળે છે ?
હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી શું $RNA$ માં વાપરી શકાય તેમ નથી?
બેક્ટરિયામાં, ઉદ્દીપક $RNA$ શેમાં જોવા મળે છે ?