$tRNA$ કેટલા પ્રકારના હોય છે ?
$1$
$61$
$64$
$3$
આપેલ જાતિમાં નીચેનું પ્રમાણ સ્થાયી હોય છે.
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ .....તરીકે જાણીતું છે
માનવ જીનોમાં કેટલી જગ્યાઓ ઓળખાય છે જ્યાં ફક્ત એક જ બેઝમાં તફાવત જોવા મળે છે
નીચેનામાંથી કયો ઉત્સેક $DNA$ નાં મલ્ટિપ્લીકેશન (બહુગુણન) માં વપરાય છે?
..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે