ન્યુકિલઓઈડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બેકટેરિયાનું આનુંંશિક દ્રવ્ય (જનીનિક દ્રવ્ય) છે.
આદિકોષકન્દ્રીમાં $DNA$ કેટલાક પ્રોટીન્સ સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય છે જેને 'ન્યુકિલઓઈડ' કહે છે.
ન્યુકિલોઈડમાં $DNA$ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને કડી પ્રોટીન વડે જોડાયેલ હોય છે.
ઉપરના બધા જ
એમિનો એસિડના સંકેતોમાં શક્ય વૈકલ્પિક બેઈઝ સંખ્યા …… છે.
હિસ્ટોન પ્રોટીનમાં કયાં એમિનો એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?
નીચેનામાંથી કયો સંકેત સ્ટોપ સિગ્નલ માટે છે?
માઈક્રોસેટેલાઈટ પુનરાવર્તિત કેટલાં $bp$ ની સરળ શૃંખલા ધરાવે છે ?
$DNA$ શૃંખલામાં એકાઝાકી ટુકડાની વૃદ્ધિ .....છે.