લેક ઓપેરોનમાં $lac\, y$ માં સમાપ્તિ વિકૃતિ થતા કયાં ઉત્સેચકોનું નિર્માણ થાય છે ?
$\beta$-ગેલેકટોસાઈડેઝ
$\beta$-ગેલેકટોસાઈડેઝ અને પર્મીએઝ
$\beta$-ગેલેકટોસાઈડેઝ, પર્મીએઝ અને ટ્રાન્સએસિટાઈલેઝ
એક પણ નહિ
મેસેલસના અને સ્ટાલે ઈ.કોલાઈનો ઉછેર પ્રથમ ક્યા માધ્યમમાં કર્યો હતો ?
$DNA$નો મોનોમર ડિઓકિસરિબોન્યુકિલઓટાઈડ છે. પરંતુ ઉત્સેચક સ્થાને ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફેટ શા માટે આવે છે ?
સૌ પ્રથમ $DNA$ ......દ્વારા શોધવામાં આવ્યું હતું
કઈ પધ્ધતિ દ્વારા માહિતી નું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે ?
$Lac \,y$ જનીન શેનુ સંકેતન કરે છે. ?