અસંગત જોડ પસંદ કરો.
$UUU -$ ફીનાઈલ એલેનાઈન
$UAG -$ સેન્સ કોડોન
$GUG -$ વેલિન
$UGG -$ ટ્રિપ્ટોફેન
રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?
નીચેનામાંથી કયો સંકેત સ્ટોપ સિગ્નલ માટે છે?
$lac$ ઓપેરોનમાં નિયામકી જનીને શેના માટે કોડ કરે છે?
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ ......... દ્વારા શોધાયેલ છે.
જનીન સંકેત શબ્દકોષમાં બધા જરૂરી $20$ એમિનો એસિડના સંકેત માટે કેટલા સંકેતોની જરૂરી હોય છે ?