પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?
$DNA$ના અનુક્રમે
$mRNA$ના અનુક્રમે
પ્રોટીન
$rRNA$ના અનુક્રમે
જનીન સંકેત ........ પર હોય છે.
$UTRs$ ભાષાંતરરહિત વિસ્તાર છે જે ....... પર આવેલ હોય છે.
.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.
હ્રુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત કયારે થઈ ?
બેક્ટરિયામાં, ઉદ્દીપક $RNA$ શેમાં જોવા મળે છે ?