હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?
પ્રત્યાંકન થાય છે .
$DNA$ નું સ્વયંજનન થાય છે.
$DNA$ નું ક્રોમેટીન તંતુઓમાં સંઘનન થયું છે.
$DNA$ નું બેવડું કુંતલ અભિવ્યક્ત થાય છે
$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન $DNA$ ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.
.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.
ક્યાં ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે ?
સેટેલાઈટ $DNA$ એ તેના માટે ઉપયોગી સાધન છે..
ગાયરેઝ બીજા કયા નામથી ઓળખાય છે ?