નીચે લેક ઓપેરોનની આકૃતિમાં પ્રેરક કયો છે ?
$P$
$Q$
$R$
$S$
લેકઓપેરોનની સ્પષ્ટ માહિતી કોણે આપી હતી ?
આકૃતિમાં $'2'$ શું દર્શાવે છે ?
નીચેનામાંથી કયું ખોટું છે?
$lac-$ ઓપેરોનમાં $y$ જનીનની અભિવ્યક્તિ કઈ છે?
નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં ઈ. કોલાઈ દ્વારા ઉત્પન્ન થતું નથી?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.