જીનોમ એટલે ........

  • A

    જનીન

  • B

    સજીવના એક કોષમાં રહેલ $DNA$

  • C

    સમગ્ર સજીવમાં રહેલ $DNA$

  • D

    સૂક્ષ્મસજીવ, જન્યુ કે બહુકોષીય સજીવના દરેક કોષમાં રંગસૂત્રોનું એકકીય જૂથ

Similar Questions

$DNA$ નો ભાગ કે જે પોતાનું સ્થાન બદલાવી શકે તે..........તરીકે ઓળખાય છે ?

લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.

$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે

$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.

$(C)$  $z$ - જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.

$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો.....

હિસ્ટોન ઓકટામર $=............$

પ્રત્યાંકન દરમિયાન $DNA$ જોડાણ સ્થાન પર $RNA$ પોલિમરેઝ જોડાય તેને .........કહે છે

ટેઇલર અને તેના સાથીઓએ કઈ વનસ્પતિ પર રેડીયો એકટીવ થાયમીડીન નો ઉપયોગ કરી પ્રયોગ કર્યો ?