પ્રારંભિક સંકેત કયો છે ?
$UUG$
$AUG$
$UAC$
$GAC$
બાહ્ય કોષકેન્દ્રીય $DNA$………માં જોવા મળે છે
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?
મીશરે $DNA$ ને સૌપ્રથમ કયા નામે ઓળખાવ્યો ?
ન્યુક્લેઈનમાંથી પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડનું અલગીકરણ કોણે કર્યુ હતું ?
વેસ્ટર્ન બ્લોટીંગ …..ની ઓળખ માટે વપરાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.