બધા જનીનો જે $RNA$ના સ્વરૂપમાં વ્યકત થાય છે તેના વિશે ધ્યાન આ૫વામાં આવતો અભિગમ એટલે .........
એકસપ્રેસ્ડ સિકવેન્સ ટેગ્સ
સિકવેન્સ એનોટેશન
$DNA$ અનુક્રમણ
$DNA$ પ્રવર્ધન
હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ટેઇલર અને તેના સાથીઓએ કઈ વનસ્પતિ પર રેડીયો એકટીવ થાયમીડીન નો ઉપયોગ કરી પ્રયોગ કર્યો ?
હિસ્ટોન ઑકટામર કયા પ્રોટીનના સંગઠીત થવાથી બને છે ?
સ્પ્લાયસિંગ પુખ્ત ટ્રાન્સક્રિપ્ટ બનાવવા માટે જરૂરી છે તથા તેનો કોષરસમાં વહન માટે પણ તેને શેની જરૂર છે?
$tRNA$ કેટલા પ્રકારના હોય છે ?