માનવમાં જ્ઞાત સૌથી મોટુ જનીન કયું છે ?
ડિસ્ટ્રોફિન જનીન
ઈન્સ્યુલીન જનીન
હીમોગ્લોબિન જનીન
રુધિરજૂથનું $I^A$ જનીન
બેકટેરીયલ ન્યુક્લિઓઈડ શું ધરાવે છે ?
$DNA$ શૃંખલામાં એકાઝાકી ટુકડાની વૃદ્ધિ .....છે.
વાહક $RNA$ નો અણુ $3D$ માં કેવો દેખાય છે ?
આદિકોષકેન્દ્રીકોષના પ્રત્યાંકન માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં પ્રોટીન અને $DNA$ને અનુક્રમે ........ વડે અંકિત કરી શકાય છે.