$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?

  • A

    $1$

  • B

    $99$

  • C

    $33$

  • D

    $333$

Similar Questions

પ્રત્યાંકન માટેનો મુખ્ય ઉત્સેચક .....છે

નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?

$DNA$ સ્વયંજનની પદ્ધતિમાં જે બે શૃંખલા અલગ થાય અને નવી શૃંખલાનું સંશ્લેષણ થાય તેને .......કહેવામાં આવે છે

$DNA$ની સાંકેતિક શૃંખલા પર બેઈઝિસનો ક્રમ $AAGCCTATCAG$ છે, તો $m RNA$ પર બેઈઝિસનો ક્રમ ક્યો હશે ?

અગ્રેસર અને વિલંબિત શૃંખલાનાં સંશ્લેષણ માટે શેની જરૂર છે?