આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.

  • A

    ઈલેકટ્રોફોરેસીસ

  • B

    બ્લોટીંગ

  • C

    $PCR$

  • D

    રિસ્ટ્રીકશન પાચન

Similar Questions

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ કોણે વિકસાવી ?

યોગ્ય જોડકા જોડો :

વિભાગ $- I$ વિભાગ$-II$
$(p)$ $AUG$  $(a)$ ટ્રાન્સપોઝોન્સ
$(q)$ $UGA$ $(b)$ જેકોબ અને મોનાડ
$(r)$ જમ્પિંગ જીન્સ $(c)$ સમાપ્તિ સંકેત
$(s)$ ઓપેરોન મોડેલ $(d)$ મિથીયોનીન 

$Lac \,y$ જનીન શેનુ સંકેતન કરે છે. ?

.......... નો ઉ૫યોગ કરીને $DNA$ ફિંગરપ્રિન્ટિંગની સંવેદનશીલતાને વધારી શકાય છે.

$DNA$ પર $m- RNA $ ના સંશ્લેષણની પ્રક્રિયાને .......કહે છે