$DNA$ સ્વયંજનનમાં .........ની જરૂર પડે છે
માત્ર $ DNA$ પોલીમરેઝ
$DNA$ પોલીમરેઝ અને લાઈગેઝ
માત્ર લાઈગેઝ
$RNA$ પોલીમરેઝ
ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?
કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે ?
જીવનની કઈ આવશ્યક કિયાઓ $RNA$ અંતર્ગત વિકાસ પામે છે?
..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે