આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

217181-q

  • A

    અનુકૂલિત પ્રસરણ

  • B

    ચાંચમાં વિવિધતા જોવા મળે

  • C

    ગેલાપાગોસ ટાપુ પર જોવા મળતાં ફિન્ય પક્ષીઓ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

મુળભૂત પક્ષીઓ $......$ કઈ ડાર્વિનીયન ફીચીગમાંથી ઉદ્દભવી.

અનુકૂલિત પ્રસરણ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો. 

ગેલાપેગોસ ટાપુઓ કયા વૈજ્ઞાનિક સાથે છે?

અનુકૂલિત પ્રસરણ પ્રદર્શિત કરતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનું સાચું જૂથ પસંદ કરો :

  • [NEET 2023]

ફિન્ચમાં કઈ રચના વિકસીત થવાથી તે કિટભક્ષી અને શાકાહારી બની?