અનુકૂલિત પ્રસરણનું એક ઉદાહરણ વર્ણવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ડાર્વિન પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુ ઉપર ગયા હતા. જ્યાં તેમને સજીવોમાં એક આશ્ચર્યચકિત કરતી વિવિધતા જોઈ. ખાસ કરીને નાનું કાળું પક્ષી કે જે પાછળથી ડાર્વિન ફિન્ચ (Darvin's Finches) કહેવાયુ તેણે તેમને ખૂબ આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે તે જ ટાપુ ઉપર ઘણી જાતની ફિન્ચસ જોઈ. તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ ઉપર ઉદ્દવિકાસ પામી છે. મૂળભૂત ફિન્ચનાં બીજઆહારી લક્ષણોની સાથે-સાથે અન્ય સ્વરૂપો માટે પણ તેમની  ચાંચ વિકસિત થઈ કે જેણે તેમને કીટભક્ષી અને શાકાહારી ફિન્ચ બનાવી દીધી 

Similar Questions

...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.

  • [AIIMS 2009]

માસૃપિયલ છછૂંદર અને જરાયુજ છછૂંદર ........ નું ઉદાહરણ છે.

ફિન્ચમાં કઈ રચના વિકસીત થવાથી તે કિટભક્ષી અને શાકાહારી બની?

નીચે આપેલ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ જરાયુજ સસ્તન છે?

છછુંદર, કાંગારૂ, કોઆલા, કીડીખાઉ ,લેમુર, વરૂ, તાસ્માનિયન ટાઈગર કેટ, શુગર ગ્લાઈડર

ડાર્વિન ફિન્ચની માહિતી આપો.