English
Hindi
6.Evolution
medium

વસતિમાં $1000$ સભ્યો છે. $480$ સભ્યો $Aa$ છે, $160$ સભ્યો $aa$ છે. ઉપર આપેલ માહિતી પરથી એલેલ $A$ ની આવૃત્તિ કેટલી થાય ?

A

$0.4$

B

$0.10$

C

$0.6$

D

$0.9$

Solution

હાર્ડી વેઈન બર્ગના સિદ્ધાંત અનુસાર $p^2+2pq+q^2=1$ થાય જ્યાં $p^2$ એ  $AA$ (સમયુગ્મી પ્રભાવી)ની આવૃતિ દર્શાવે છે, $q^2$ એ  $aa$ (સમયુગ્મી પ્રચ્છન્ન)ની આવૃતિ દર્શાવે છે, $2pq$ એ  $Aa$ (વિષમયુગ્મી)ની આવૃતિ દર્શાવે છે. 

અહીં $AA$ જનીન પ્રકાર ધરાવતા સભ્યોની સંખ્યા $=$ $1000-640= 360$.  $AA$ જનીન પ્રકારની આવૃતિ $360/1000 = 0.36$ 

 $p^2$ $=$ $AA$ ની આવૃતિ $=$ $0.36$

તેથી $p$ $=$ $A$ની આવૃત્તિ $=$ $0.6$

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.