નીચે આપેલ રચનામાં $P$ અને $Q$ શું છે ?

217266-q

  • A

    પ્રક્રિયક જોડાણ સ્થાન

  • B

    એન્ટીજન જોડાણ સ્થાન

  • C

    એન્ટીબોડી જોડાણ સ્થાન

  • D

    ઉપરના બધા જ

Similar Questions

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?

નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :

$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે

$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.

$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.

$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.

  • [NEET 2022]

સ્તનપાનની ક્રિયાને પ્રતિકારકતાની બાબતમાં .........માં સમાવી શકાય?