રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?
એન્ટેરિક ફીવર
થાયમસ ગ્રંથિ ખામીયુક્ત હોવી
$AIDS$ વાઈરસ
ખામીયુક્ત અસ્થિ
નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?
લસિકા કણો ..... સ્થાને એન્ટીજન સાથે પ્રક્રિયા આપે છે.
$MALT$ એ લસિકાપેશીનું કેટલું પ્રમાણ ધરાવે છે ?
ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.
એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?