નીચે આપેલ રાસાયણિક બંધારણને ઓળખી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

217308-q

  • A

    મેરીઝુઆાના કોકેઈન

  • B

    કોકેઈન  મેરીઝુઆાના

  • C

    કેનાબીનોઈડ  મોરફીન

  • D

    મોરફીન કેનાબીનોઈડ

Similar Questions

હિમોગ્લોબીન શેની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે

ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે? 
કેન્સર, એલર્જી, એમ્ફિસેમાં, બ્રોન્કાઈટીસ, અસ્થમાં હૃદયરોગ, હાઈપરટેન્શન, ફેફસાનું કેન્સર.

અફીણ જન્ય નશાકારક પદાર્થો કયા છે?

આપેલ ઔષધ ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઈનના વહનમાં ખલેલ પહોચાડે છે.

તે મોરફીનનાં એસીટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.