અફીણ જન્ય નશાકારક પદાર્થો કયા છે?

  • A

    મોર્ફીન , કોડીન, હેરોઈન

  • B

    મોર્ફીન, બાર્બીટ્યુરેટ્‌સ , કેફીન

  • C

    કોડીન, હેરોઈન, કોકેઈન

  • D

    કોકેઈન, કેફીન, કોડીન

Similar Questions

નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.

આકૃતિમાં દર્શાવેલ પર્ણનાં કે પુષ્પનાં ભાગમાંથી કયાં પ્રકારનાં નશાકારક પદાર્થો મેળવી શકાય?

અમુક કિશોરો શા માટે નશાકારક પદાર્થો લેવાનું શરૂ કરે છે ? તેને કઈ રીતે રોકી શકાય ? 

......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને ......... ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે.

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો : 

યાદી $-I$ યાદી $-II$
$A$ હેરોઈન $I$. રૂધિર પરિવહન તંત્ર પર અસર
$B$ મેરીજુઆના $II$. શારીરિક કાર્યોનું મંદ પડવું
$C$ કોકેઈન $III$. પીડાનાશક
$D$ મોર્ફિન $IV$. ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે.

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2023]