કેનાબિનોઈડસ માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    તે જઠરઆંત્રીય માર્ગના કેનાબિનોઈડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે.

  • B

    તે રસાયણોનો સમૂહ છે.

  • C

    શરીરના હ્યદ પરિવહનતંત્રને અસર કરે છે.

  • D

    અંત:શ્વસન અને મુખ–અંત:ગ્રહણ દ્વારા લેવામાં આવે છે.

Similar Questions

નીચે આપેલાં પૈકી સાચાં વાક્યો શોધો.

$(i)$ કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. $(ii)$ યુવાનો આર્થિક લાભોને કારણે કેફી પદાર્થોનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે. $(iii)$ કોઈ પણ પ્રકારના માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ બંધાણી બને છે. $(iv)$ દારૂનો વારંવાર ઉપયોગ કરવાના કારણે 'વિડ્રોઅલ સિન્ડ્રોમ' થાય છે.

કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?

આપેલ ઔષધ ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઈનના વહનમાં ખલેલ પહોચાડે છે.

'હેરોઇન' નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છે

  • [NEET 2019]

નીચે આપેલ રાસાયણિક બંધારણને ઓળખી યોગ્ય વિકલ્પ પસંદ કરો.