વ્યકિતની ઉંમરના ........ વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે.
$12$ થી $18$ વર્ષ
$18$ થી $24$ વર્ષ
$12$ થી $16$ વર્ષ
$15$ થી $20$ વર્ષ
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?
નીચે આપેલ પૈકી કયું એન્ટિકેન્સર ડ્રગ્સનું ઉદાહરણ છે ?
પ્રાણીજન્ય વાઇરસનું ઉદાહરણ -
નીચેના માંથી સાચુ વાક્ય શોધો.
........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.