નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
શ્વસનતંત્રની નિષ્ફળતા
મગજમાં રક્તસત્રાવ
હદયની નિષ્ફળતા
ઉપરના બધા જ
પેનીસીલીનની શોધ કોણે કરી?
......માં સંકુચિત રસધાની ગેરહાજર છે.
યકૃતમાં આલ્કોહોલ કયા ઝેરીતત્વમાં રૂપાંતર પામે છે?
નવા જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે?
કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ......... કિરણોનો ઉપયોગ કરીને ચોક્કસ અંગની આંતરિક રચનાનું ......... ચિત્ર પ્રાપ્ત થાય છે.