Human immunodeficiency virus એ $....$ છે.
એડીનો વાઈરસ
$DNA$ રીટ્રોવાઈરસ
$RNA$ રીટ્રોવાઈરસ
એડીનો રીટ્રોવાઈરસ
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?
નીચેનામાંથી $APC$ (Antigen Presenting cell) ને ઓળખો.
$ELISA$ નો ઉપયોગ વાઇરસ શોધવામાં થાય છે જ્યાં ચાવીરૂપ પ્રક્રિયક . . છે. .
કઈ બિમારીમાં વાયુકોષ્ઠ અને શ્વાસવાહીકાઓમાં પ્રવાહી એકઠું થાય છે ?
વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?