....... નો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે.
પ્રોટીએઝ
લાઈપેઝ
પેક્ટિનેઝ
સેલ્યુલેઝ
ચોખાની કઈ જાતમાં કુદરતી રીતે થતી વિકૃતિનું ઉદાહરણ છે?
નીચેના પૈકી કોણ અસરકારક પુરવાર થયેલ છે?
$L.S.D $ શામાંથી મેળવવામાં આવે છે?
સિવેઝના પાણીનું શુદ્ધિકરણ કયા સૂક્ષ્મ સજીવો દ્વારા કરાય છે ?
માઇકોરાઇઝા માટીમાં રહેલાં કયાં પોષક તત્વોનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?