સિવેઝના પાણીનું શુદ્ધિકરણ કયા સૂક્ષ્મ સજીવો દ્વારા કરાય છે ?
વિષમપોષી વાઇરસ
વિષમપોષી ફૂગ
વિષમપોષી બૅક્ટેરિયા
સમપોષી ફૂગ
શણનું વૈજ્ઞાનિક નામ શું છે?
ઘણી વનસ્પતિઓના રોગકારક માટે અસરકારક જૈવિકનિયંત્રણ ઘટકો.
સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત એમિનોઍસિડ માટે નીચેનાંમાંથી કયું સંગત છે ?
$L -$ મેલિક ઍસિડ, $L -$ લાયસીનમાં $ L $ શું સૂચવે છે ?