નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.
દક્ષિણ અમેરિકાના કેટલાંક છીછરાં તળાવોમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક માટે
સામદ્રિક માછલીઓ અને અરિત્રપાદ (copepods)
બેલેનસ અને ચેથેમેલસ બાર્નેકલ્સ
પેરામિશિયમ કવોડેટમ અને પેરામિશિયમ ઓરેલિયા
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?
નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?
આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પ્લાઝમોડીયમ | $(i)$ અપૂર્ણ પરોપજીવી |
$(b)$ અમરવેલ | $(ii)$ અંત:પરોપજીવી |
$(c)$ બેકટેરીયોફેઝ | $(iii)$ બાહ્ય પરોપજીવી |
$(d)$ વાંદો | $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી |
ઢોર અને બકરીઓ બે ખેતરમાં વધુ માત્રામાં વૃદ્ધિ દર્શાવતો આંકડો ને કહી પણ ચરતા નથી કારણ કે, તેમાં $......$ ની હાજરી હોય છે.