નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ અરિત્ર પાદ(copepods), $II -$ યકૃતકૃમિ, $III -$ જૂ, $IV -$ બગાઈઓ $V -$ કરમિયું, $VI -$ અમરવેલ
બાહ્ય પરોપજીવી $\quad\quad$ અંત:પરોપજવી
$I, II, III, IV \quad V, VI$
$I, IV, VI \quad II, III, V$
$I, III, IV, VI \quad II, V$
$V, VI \quad I, II, III, IV$
કોલમ $- I$ અને કોલમ $- II.$ ને યોગ્યરીતે જોડો.
Column $- I$ | Column $- II$ |
(a) મૃતોપજીવી | (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
(b) પરોપજીવી | (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન |
(c) લાઈકેન | (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ |
(d) મૂળકવકજાળ (માયકોરાયઝા) |
(iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(a)\quad (b)\quad (c)\quad (d)$
હકારાત્મક આંતરસંબંધને ઓળખો.
ખાલી જગ્યા પૂરો.
જાતિ $A $ | જાતિ $B$ | આંતરક્રિયાનો પ્રકાર | ઉદાહરણ |
$+$ | $-$ | .......... | .......... |
$+$ | $+$ | .......... | .......... |
$+$ | .......... |
પરસ્પરતાં |
.......... |
માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આઘાર રાખે છે તે એ યજમાનોના નામ ઓળખો.