માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આઘાર રાખે છે તે એ યજમાનોના નામ ઓળખો.
ગોકળગાય અને માછલી
ચામાચિડીયું અને માછલી
ચામાચિડીયું અને મરઘી
ગોકળગાય અને મરઘી
મિથેનોજેન્સ અને ઢોર વચ્ચેનો આંતરસંબંધ કેવો છે ?
તૃણાહારી વિરૂધ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોધ કરો.
નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?
પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?
જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?