નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?
સંવેદી અંગો ગુમાવવા
યજમાનથી ચોંટી રહેવા માટે ચૂષકોની હાજરી
પાચનતંત્રનો લોપ
ઓછી પ્રજનનક્ષમતા
નીચેનામાંથી કયુ સૌથી યોગ્ય વ્યાખ્યા છે?
એક પોષકસ્તરમાંથી બીજા પોષક્તરમાં ઊર્જા કઈ આંતરક્રિયાને પરિણામે પહોંચે છે ?
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.