પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?

  • A

    યજમાનની ઉત્તરજીવિતતા, વૃદ્વિ અને પ્રજનનમાં ધટાડો કરી શકે છે.

  • B

    યજમાનની વસ્તીગીચતાને ઘટાડે છે.

  • C

    યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?

  • [NEET 2015]

$camouflage$ એ એક મહત્વની ક્રિયાવિધિ છે જ્યાં $.......$

જુદીજુદી જાતિઓના બે સજીવો વચ્ચેના આંતરક્રિયા જે બંને માટે ફાયદાકારક છે પરંતુ ફરજિયાત નથી કરણ કે તેઓ એકબીજા વગર રહી શકે છે તેને $......$ કહે છે.

નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો :

સૂચિ$-I$ (આંતર પ્રક્રિયા) સૂચિ$-II$ ($A$ અને $B$ જાતિ)
$A$. સહોપકારિતા $I$. $+( A ), O ( B )$
$B$. સહભોજિતા $II$. $-( A ), O ( B )$
$C$. પ્રતિજીવન $III$. $+( A ),-( B )$
$D$. પરોપજીવન $IV$. $+( A ),+( B )$

સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2023]