નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?
તે જાતિઓની લુપ્તતા તરફ લઇ જાય છે.
બંને આંતરક્રિયા કરનારી જાતી ઋણાત્મક રીતે અસર પામે છે.
કુદરત દ્વારા આ જરૂરી છે કે જેથી પરીસ્થિતિકીય સંતુલન જળવાય છે.
તે સમુદાય જાતીજાતી વિવિધતા જાળવામાં મદદ કરે છે.
કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?
બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે.
પર લક્ષણ$......$
ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ
જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.