- Home
- Standard 12
- Biology
જલ-આરંભી અનુક્રમણના તબકકાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીન-ધાસની મેદાની અવસ્થા $\rightarrow$ ઝાડી ઝાંખરામય અવસ્થા
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીન-ઘાસની મેદાની અવસ્થા $\rightarrow$ ઝાડી ઝાંખરામય અવસ્થા
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીનઘાસની મેદાની અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઝાડ ઝાંખરામય અવસ્થા
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઝાડી ઝાંખરામય અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીન–ધાસની મેદાની અવસ્થા