- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી $......P.....$ ભૂમિ સંરચના માટે છે અને મનોરંજન તથા પોષક્ચક્રણ વગેરે દરેકની$ .....Q.....$ કરતા પણ ઓછી ભાગીદારી છે. વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે $.....R.....$ જેટલું છે.
A
$6 \% \quad 50 \% \quad 10 \%$
B
$10 \% \quad 50 \% \quad 6 \%$
C
$50 \% \quad 10 \% \quad 6 \%$
D
$6 \% \quad 10 \% \quad 50 \%$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. સંભાવ્ય વૃદ્ધિ | $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ |
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ | $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ |
$C$. વિસ્તારિત વયના પિરામિડ | $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે. |
$D$. સ્થાયી વય પિરામિડ | $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
normal